સપના ની ઉડાન - 7

  • 4.6k
  • 2
  • 1.9k

પ્રિયા અને રોહન આજે પાછા રોજ ની જેમ એસ. જી.એમ.યુ માં જાય છે. થોડી વાર થાય છે ત્યાં એક વ્યક્તિ આવીને પ્રિયા ના હાથ માં એક ફૂલો નો ગુલદસ્તો આપી જાય છે. પ્રિયા તેને કહે છે," આ ફૂલો નો ગુલદસ્તો! કોણે મોકલાવ્યો છે? " તે વ્યક્તિ કહે છે કે ," મને એ કઈ ખબર નથી મને તો માત્ર આ તમને આપવાનું કહ્યું હતું." પછી તે ત્યાં થી ચાલ્યો જાય છે. પ્રિયા વિચાર માં પડી જાય છે કે આ કોણે આપ્યું હશે ત્યાં તે ફૂલ ના ગુલદસ્તા ની અંદર એક સોરી કાર્ડ હોય છે. તે એ ખોલી ને વાચવા