મીલીના ની સાઈડ થી પાણી ફરી વળ્યું એટલે કે conspiracy જો ફેલ જાય તો તેની સીધી દુશ્મની કોન્સપિર્રેટર્સ સાથે થઈ જાય.અને તેમાં તેના જીવનું જોખમ આવી જાય. એટલા માટે પણ મીલીના conspiracy ને સક્સેસ કરવા માટે પ્રયત્નશીલ હતી.મીલીના જાણતી હતી કે ગવર્મેન્ટ આફ્ટર ઓલ ગવર્મેન્ટ જ હોય છે.અને ક્રિમિનલ આફ્ટર ઓલ ક્રિમિનલ જ હોય છે. ગમે તેવા મોટા ગુનેગારને પણ ગવર્મેન્ટ રહેમની નજરથી જ જોતી હોય છે.જ્યારે ક્રિમિનલ્સ એક નાનકડી ભૂલમાંટે પણ સજા-એ-મોત આપી દેતા હોય છે. એટલે પણ મીલીના માટે ચાન્સ લેેવો ખતરાથી ખાલીન હતું. તેને યુએસ ગવર્મેન્ટની અપરાધી બનવું મંજૂર હતું ,પણ પેલા એજન્ટની અપરાધી બનવુંં અંંશ ભાર