દરેક ક્ષેત્રમાં સફળતા - 42

  • 3.6k
  • 2
  • 1.1k

ભાગ 42ટીપ્સ૧) સેલ્ફ એસ્ટીમ વધારવા માટે પોતાના વિશે જે ખોટી માન્યતાઓ, શંકાઓ છે તેને દુર કરી દો અને પોતાની શક્તીઓ પર વિશ્વાસ રાખો. તેના માટે એમ વિચારી જુઓ કે - આઇ કેન ડુ ઇટ, - મારા માટે બધુજ શક્ય છે, - આ દુનિયામા મારા માટે અશક્ય જેવુ કશું છેજ નહી, - હું પણ ઇશ્વર પુત્ર છુ, તેઓ મારી કસોટીઓ લઈને મને મજબુત બનાવવા માગે છે, જીત માટે તૈયાર કરવા માગે છે, તેમજ આ સંસારના તમામ સુખ, સુવિધાઓ ભોગવવાનો મને હક આપ્યો છે તો મારે મહેનત કરીને તે બધુ મેળવી બતાવવુ જોઇએ. ૨) પોતાની શક્તીઓને ઓળખો. તેનો ઉપાયોગ કરીને જે સફળતાઓ કે અચીવમેન્ટ પ્રાપ્ત કરી બતાવી