નસીબ ના ખેલ - 2

  • 3.6k
  • 1.8k

આગડ ના પ્રકરણ માં આપડે જોયું પ્રિયા અને પ્રીતિ તેના રૂમ માં જાઈ છે.... પ્રિયા ના કહેવાથી પ્રીતિ પ્રિયા ને ત્યાથી કપડાં લઈ ને ઘરે જાય છે બીજા દિવસે બધા લગભગ સાંજે ૪ વાગ્યા ની આજુ બાજુ પિકનિક પર જવા નીકળે છે....ગાડી માં સરસ ગીતો ચાલી રહ્યા છે બધા સાથે ગાય છે..થોડી વાર માં મયંક : ભાઈ ! હવે ક્યાક નજીક નાસ્તા સેન્ટર દેખાઈ તો ગાડી રોક બહુ ભૂખ લાગી છે...પાર્થ : ઠીક છે પાર્થ : તમને લોકો ને ભૂખ લાગી છે કે નહીં (પ્રીતિ & પ્રિયા ને પૂછે છે) પ્રીતિ : હા ભૂખ તો લાગી છે...થોડી વાર ઊભા રહીએ