કૂબો સ્નેહનો - 57

(20)
  • 3.6k
  • 3
  • 1.1k

? આરતીસોની ? પ્રકરણ : 57 નતાશાને હરાવવા માટે અમ્માએ કસેલી કમર કેટલી કારગત નીવડે છે એ સમય જતાં જ સાબિત થશે. સઘડી સંઘર્ષની...... ❣️કૂબો સ્નેહનો❣️ આઇસીયુના કાર્ડિયોગ્રામ રૂમમાં ગમગીન શાંતિનો ઓછાયો છવાઈ ગયો હતો. પણ એ નતાશાની ચુંગાલમાંથી વિરાજને બચાવવા માટેનો હતો. દિક્ષા હળવી થઈ ખુરશીમાં બેસી રાહતનો શ્વાસમાં શ્વાસ લીધો. "હૅ અમ્મા.. વિરુ નાનો હતો ત્યારે કયુ એ તરખટ કર્યું હતું.?! અને કેમ એવું તરકટ કરવું પડ્યું હતું તમારે?" "વિરાજ જ્યારે સ્કૂલમાં પાંચમાં ધોરણમાં ભણતો હતો ત્યારની વાત છે. એના જ ક્લાસમાં ને એની સાથે એક જ બેન્ચ પર બેસતો એક છોકરો શ્યામના દફતરમાંથી બે મહિનાની