લાલી મહેંદી ની

(13)
  • 2.5k
  • 3
  • 842

*લાલી મહેંદી ની*. ટૂંકીવાર્તા ... ૨૮-૬-૨૦૨૦. રવિવાર.. આયુષી નાં લગ્ન લોકડાઉન ખૂલ્યું પછી સાથે ભણતાં અને એકબીજા ને પ્રેમ કરતાં મનન સાથે થયાં બહું સાદાઈથી લગ્ન થયાં પણ આયુષીને મહેંદી નો શોખ ખૂબ જ હતો એટલે બન્ને હાથ અને પગે મહેંદી ડિઝાઈન કરવા વાળી જોડે મુકાવી હતી અને આયુષી ને મહેંદી નો રંગ પણ ખૂબ સરસ આવ્યો હતો.. લાલી નિખરી હતી મહેંદી ની એટલે આયુષી નાં હાથ ખૂબ જ સુંદર લાગતાં હતાં એણે મહેંદી વાળા હાથ નાં ફોટા પડાવ્યા અલગ-અલગ સ્ટાઈલમાં.... ઘરનાં બધાં કેહવા લાગ્યા બસ આયુષી આ શું મહેંદી નાં આટલાં બધાં ફોટા ??? આયુષી એ હસી ને કહ્યું