મારી શિક્ષણ યાત્રાની બે દાયકા ની સફર - ભાગ 16

  • 3.5k
  • 1
  • 1.5k

આજીવન માનવતા નુ ભાથુ. મારી શિક્ષણયાત્રા ના બે દાયકાની સફર માં દર વર્ષે મેં મારી શાળામાં અથવા મારા વર્ગ પોતાના કંઈક અવનવા પ્રયોગો કર્યા અને જેની વાત આપણે આ શ્રેણીમાં કરી રહ્યા છીએ. આજે એવી એક વાત કરવી છે કે જે માનવ તરીકે માનવતા સાર્થક કરવા માટેનું આજીવન ભાથું બાળકોએ અપનાવ્યું...એવી કેટલીક વાતો આજના અંકમાં આપ સૌ સાથે વહેંચતા ખૂબ જ રાજીપો અનુભવું છું...*તહેવારોની અનોખી ઉજવણી* "ગુરુ પુર્ણિમા એટલે ગુરુ એ શીખવેલ જ્ઞાનનો ઉપયોગ કરી તેને અમલમાં મૂકવું એ જ સાચી ગુરુ દક્ષિણા" આ ઉક્તિને સાર્થક કરી સાચા અર્થમાં ગુરુ પૂનમ ની ઉજવણી કરી, બાળાઓએ એમના