દો ઈતફાક - 6

  • 3.3k
  • 1.2k

?️6?️દો ઈતફાક Siddzz?રવિવાર, યશવી હજી સૂઈ ને ઊઠી હતી ત્યાં યુગ નો ફોન આવ્યો. "બોલ ભાઈ કેમના યાદ આવ્યા હવે " "આ શું બોલે છે તું સવાર સવાર માં " યુગ ને સમજ નાં પડી એટલે પૂછ્યું. "માયરા નો નંબર મળી ગયો. તે ફોન પણ કરી દીધો તો પણ તે કીધું નઈ. " "એટલે જ ફોન કર્યો મે. પણ તને આ બધું કેમની ખબર" યુગ બોલ્યો. " તું નાં કહે એટલે એવું મને ખબર ના પડે. માયરા એ કીધું મને. " યશવી બોલી. "સવાર સવાર માં હું જ મળ્યો તને " "હું સાચે કહું છું. કાલે રાતે જ માયરા નો ફોન