વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-29

(53)
  • 3.7k
  • 8
  • 1.8k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-29 અભી અને સ્વાતી બેઠાં બેઠાં ચર્ચા કરી રહેલાં કે હવે કબીરનાં રૂમ પર નથી મળવુ કઇ બીજી સલામત જગ્યા શોધવી પડશે મળવા માટે ? સુરેખનાં ઘરે વારે વારેના જવાય ઠીક છે કોઇવાર ચાન્સ મારી લઇએ. પણ અભીને ખબર નહીં સુરેખનાં ઘરે બધુ મળવું ગમતું નહોતું.... સ્વાતીએ અભીનું મોઢું જોઇને હસવું આવી ગયું એણે કહ્યું શું આવું ચિંતાવાળુ મોઢું બનાવે છે ? અરે મારા પર છોડ હું બધું મેનેજ કરીશ આપણે મારાં રૂમમાં મળીશું સુરેખાને હું મેનેજ કરી લઇશ. હમણાં તો એ એનાં ઘરેથી અપડાઉન કરે છે એટલે હોસ્ટેલ રૂમમાં હું એકલીજ હોઊં છું બિન્દાસ મારી રૂમ પર આવી