લવ બાઇટ્સ - પ્રકરણ-13

(112)
  • 6.8k
  • 7
  • 4.6k

લવ બાઇટ્સપ્રકરણ-13 સ્તવન માહીકા સાથે ફોન પર વાત કરી રહેલો અને હજી વાત પુરી થાય પહેલાં જ ફોન કટ થઇ ગયો અને જાણે બીજે લાઇન જોડાઇ ગઇ હોય એવું લાગ્યું અને એજ અગમ્ય અવાજ સંભળાયો પછી એમાં હાસ્ય સંભળાયું પછી મીઠાં અવાજે કોઇ બોલતું સ્તવન.... મારાં સ્તવન ખૂબ ખૂબ અભિનંદન તને પ્રમોશન મળ્યુ તે કેવું સરસ શોધી નાંખ્યું ? સુક્ષ્મ અવાજ તું સાંભળી શકે બીજે એવું એકદમ એડવાન્સ સોફ્ટવેર વાહ... પણ તને ખબર છે કે એ.... અને અચાનક ફોન કપાઇ ગયો અને એકદમજ સ્વીચ ઓફ થઇ ગયો. સ્તવન હેલો હેલો બોલી રહ્યો પણ ફોન બંધજ નહીં સ્વીચ ઓફ થઇ ગયો.