The conspiracy he was innocent may be (coniuratio) - 43

  • 3.5k
  • 1.2k

મીનાએ કહ્યું શયોર સર. ડેનિમે મેં કહ્યું mis લેવેન્સકી, during એમ્બેસેડર ટુર તમે બહુ જ ઉદાસીન લાગતા હતા .અને પ્રેસિડેન્ટ પ્રત્યે તમારા જેવા સહકારી બની ને રહેવું જોઇતું હતું તેમાં તમે દેખાતા ન હતા.હુંં જાણી શકું છુ કે આની પાછળનું કારણ શું હતું ?આઈધર તમેેેે આ જોબથી સર્ટિફાઇડ નથી ઓર તમારે કોઈ પર્સનલ પ્રોબ્લેમ છે. મીલીનાએ તેની આંખો ચકર વકર કરીને કહ્યું, આઈ ડોન્ટટ થીંક સો સર. ડેનિમ અકળાઈ ને કશું બોલવા જાય તે પહેલા જ મીલીનાએ કહ્યું yet એન્ડ ઈફ યુ ઑબ્ઝર્વડ ,આઈવીલ ટેક કેર ફોર નેક્સ્ટ ટાઈમ સર.ડેનિમ તેમનું વાક્ય ગળી ગયા અને કહ્યું ઓકે ધેટ્સ ગુડ.you may