હસતા નહીં હો! - 13 - પતંગ ચગાવતા શીખો

  • 4.4k
  • 1.4k

"જો,આમ જો આ દાદીમાં પણ પતંગ ચગાવે છે પણ તું પતંગ ચગાવતા ન શીખ્યો.આખો દિવસ આ ડોસાના પુસ્તક વાંચ્યા કરે છે."મકરસંક્રાંતિએ જાણીતા અને મારા પ્રિય હાસ્યલેખક વિનોદ ભટ્ટનો જન્મદિવસ હોય છે એથી એના પર ઉપકાર કરવા અથવા તો એને જન્મદિવસની ભેટ આપવા હું એનું પુસ્તક વાંચતો હોઉં છું ત્યારે તરત જ મારા ઘરના વડીલો ઈન્સ્ટાગ્રામમાં આવેલા રિલ્સ બતાવીને મને ઉપર મુજબ કહીને તબડાવે છે.આમ તો મારા પ્રિય એવા વિનોદ ભટ્ટને 'ડોસો' એવું કહેનારા વડીલ પર મને ચીડ ચડી પણ ખેર,મેં જવા દીધું કારણ કે વિનોદ ભટ્ટ ખોટું લગાડે એવા નથી. હું જાહેરમાં અનેક વખત સ્વીકારી ચુક્યો છું કે મને પતંગ