લાગણી - 9

  • 3.5k
  • 2
  • 1.3k

અત્યાસુધીમાં તમે વાચ્યું કિયાના અનાયા ને ઘર ની બહાર આવી ને બેસી છે. આરવ અનાયા ને સમજાવે છે. કીયાન ની વાત સાંભળે અને એની સાથે બેસી ને ક્લીઅર કરે બધું અનાયા વિચારે છે. અનાયા અને કિયન કેટલા ખુશ હતાં અને સાથે જીવા અને મારવાની સૌઢંધ ખાધી હતી . કીયાન અનાયા રોમિયો અને જુલિયટ ની વાર્તા જોતા હોય અને આ માં જુલિયટ મરી જાય તો અનાયા કિયાન ને પૂછે છે તમે કેટલો પ્રેમ કરો છો મને.આનાયા ને કહે છે રોમિયો કરતા પણ વધારે સાથે જીવી પણ અને મરી પણ સાથે . અચાનક રડવા લાગે છે. અને ફ્લેશ બેક થી અનાયા પાછી હાલ