મારી કવિતાઓ ભાગ 3

  • 4.3k
  • 1.7k

(13) મારી સાથે હું શું લખું તારા વિશે....શબ્દ નથી મારી પાસે...ચંદ્ર જેવું શીતળ રૂપ છે તારું....ચિત્ર નથી મારી પાસે....તારી વાતો એટલી મીઠી....વિચાર નથી મારી પાસે....તારી આખ માં તેજ એટલું....પ્રકાશ નથી મારી પાસે....પ્રેમ છે તારો અખૂટ....વિશ્ર્વાસ નથી મારી પાસે....તું છે એટલી દુર...બસ તું નથી મારી સાથે.... (14) સાથીદારતું નીર નહીં તરસ શોધ...શબ્દો માં તું સ્વર શોધ તું પ્રેમ નહીં વિશ્ર્વાસ શોધ... બે મનનો મેળાપ શોધતું હાર નહીં જીત શોધ..જીવન ની નવી રીત શોધતું અંધારું નહીં પ્રકાશ શોધ...નવી સવાર ના વિચાર શોધતું દુઃખ નહીં સુખ શોધ ...ખુશી નું એક બહાનું શોધ ... સાથ મળે તેવો સાથીદાર શોધતું શબ્દો નહીં ઊડાણ શોધ (15) તારી યાદ માં હું