લાગણીશીલ હોવું એ ગૂન્હો

(16)
  • 2.7k
  • 918

*લાગણીશીલ હોવું એ ગુન્હો* ટૂંકીવાર્તા... ૨૭-૬-૨૦૨૦... શનિવાર....અમિતા નાનપણથી જ ખૂબ લાગણીશીલ અને સંવેદનશીલ હતી....અમિતા ને જન્મ આપ્યો અને એની જન્મ દાતા પ્રભુ ને પ્યારી થઈ ગઈ એટલે અમિતા ને એનાં પપ્પા એ મોટી કરી...અમિતા થી એક મોટો ભાઈ હતો નરેશ..નરેશભાઈ નાં લગ્ન જ્યોતિ સાથે થયા...જયોતિ એ આવતાં જ અમિતા ની લાગણીઓ સાથે રમત આદરી દીધી...પોતાની મીઠી મીઠી વાતો માં અમિતાને ભરમાવી ને આગળ ભણતી બંધ કરાવી દીધી... અમિતા બાર ધોરણ પાસ થઈ અને એણે જ્યોતિ ની વાતોમાં આવીને ભણવાનું બંધ કરી દીધું એટલે કુટુંબના બધા એ અમિતાને પરણાવી દેવા કહ્યું એટલે અમિતા નાં પિતા જનક ભાઈ એ નાતમાં થી એક મોટાં