સમાજનાં રૂપો

  • 2.6k
  • 1
  • 636

ભાગ-૧ ..... મોહમાયી મુંબઈ નગરી મધ્યરાત્રીનો સમય છે. ખુબ જ પ્રખ્યાત પ્રોડ્યુસર અને એક જાણીમાની એક્ટર્સ હોટલ ઓબેરોયનાં આલીશાન રૂમમાં એમના ભવિષ્યના સપના એક બીજા સાથે સેયર કરે છે. ત્યાના શાંત વાતાવરણમાં તેઓનીજ નવી મુવીના ગીત સાભળતા બંને ખુશીથી જુમી ઉઠે છે. અને પોતાના આવનાર બાળકનાં સમાચારની ઉજવણી કરે છે. જે અભિનેત્રી છે એને ખબર છે કે પ્રોડ્યુસરનાં લગ્ન થઇ ગયા છે અને એને એક પુત્ર અને પુત્રી પણ છે. અભિનેત્રી પણ ફિલ્મી ફેમીલી માંથી જ આવી છે એને કોઈ પ્રોડ્યુસર સાથે બળજબરીનાં સંબધો રાખવાની જરૂર નથી. છતાં એ એક પરણિત પુરુષ સાથે પ્રેમમાં છે. અખબારોમાં અવારનવાર એમના સંબધો વિશે