क्षमा विरस्य भुषणम

  • 5.6k
  • 1.4k

ભારત , મિત્રો ભારત કરૂણા નો દેશ છે. તમે જોશો કે ભારત હંમેશા ઉદારતામા માનતો દેશ છે . ભારતમાં ગુનેગારો સાથે પણ એટલીજ ઉદારતા રખાય છે જેટલી કોઈ સામાન્ય નાગરિક પર . આપણા દેશમાં કોઈ એવા ક્રુર કાયદાઓ નથી જેમ કે ગુનેગાર નાં હાથ કે પગ કાપી નાખવા અથવા તેને ભર બજારે બધાની વચ્ચે ફાંસી એ ચડાવવો .અહીં ગુનેગારોને પણ પોતાનો પક્ષ રાખવાની પુરી તક આપવામાં આવે છે અને તેમની સાથે માનવતા પુર્ણ વ્યહવાર કરવામાં આવે છે . તમને થતું હશે અચાનક આજે આવી વાતો કેમ? પરંતુ આજે ભારતીય સંસ્કૃતિ