સંકલ્પ - એક અતૂટ જોડાણ - 13

  • 4k
  • 2
  • 1.3k

ચોપતા.... એડવેન્ચર માણવાની અદભુત જગ્યા. કોઈપણ આ જગ્યાનું થઈ જાય, જો એ અહીં એક વખત આવી જાય તો.. માત્ર એક રસ્તો અને એનો નજારો જોઈ શ્રુતિ અહીંના પ્રેમમાં પડી ગઈ. લહેરાતી ઠંડી-ઠંડી હવા, બધે જ લીલોતરી, બર્ફીલા પહાડો અને હાથમાં એક ગરમ ચાનો પ્યાલો. બસ આટલી વસ્તુઓ હોય એટલે જાણે જીવનની અધૂરપ પુરી થઈ જાય. પણ શું કરી શકાય? શિમલા, મનાલી કે ઉટી જેટલુ મહત્વ આ જગ્યાને નથી મળ્યું. એટલે જ તો લોકો આ જગ્યાને ઓળખતા નથી. અને એટલે જ જેમને શાંતિથી પ્રવાસીઓના ધસારા વગર ફરવામાં રસ છે. એમની માટે આ યોગ્ય જગ્યા છે. શ્રુતિએ પોતાની ચા પુરી કરી અને