મિશન 'રખવાલા' - 2

(13)
  • 4.2k
  • 1.8k

આગળના ભાગમાં જોયું કે , બધા મિત્રો હિમાંશુ ના ઘરે ભેગા મળીને મોળે સુધી ધીંગામસ્તી કરે છે.ત્યારે હિમાંશુ ની નજર પાછળ મેદાનમાંથી આવતા પ્રકાશ પર પડે છે. અને બધા મિત્રો પાછળ મેદાનમાં જોવા જાય છે પરંતુ પ્રકાશનું તેજ વધતાં ની જોતજોતામાં હિમાંશુ અને તેના સાથીઓ ગાયબ થઈ જાય છે.હવે આગળ, મિશન 'રખવાલા' (part - 2) હિમાંશુ અને તેના મિત્રોને ધીમે રહીને ખૂબ જ ગરમી લાગવા લાગી. તેમને થતું હતું કે તેઓ પૃથ્વીના કેન્દ્રની ખૂબ જ નજીક છે.