કુદરતના લેખા - જોખા - 14

(37)
  • 4.2k
  • 3
  • 2.1k

કુદરતના લેખા જોખા - ૧૪આગળ જોયું કે બેસણાંમાં કેશુભાઈ અને મીનાક્ષી આવતા સાગર અને તેના મિત્રો કિચનમાં છુપાઈ છે. કેશુભાઈ મયૂરને આ દુઃખની સાત્વના આપે છેહવે આગળ...... * * * * * * * * * * * * *બેસણાંનું કાર્ય પૂર્ણ થયું. મયુર તેમના મિત્રો પાસે જાય છે. બધા મિત્રોને ગળે મળી ખૂબ જ રડે છે. કદાચ આ આંસુ તેમના પરિવારને ગુમાવ્યા એ દુઃખના નહોતા. આ આંસુ હતા મિત્રોએ આવા દુઃખના સમયે કોઈ અહમ રાખ્યા વગર ખડેપગે ઊભા રહ્યા તેના હતા. મયુરે પહેલીવાર તેમના મિત્રો સામે માફી માંગે છે. મયુરના ચહેરા પર