ઝીંદગી પ્યાર કા ગીત હૈ - 3

  • 4.6k
  • 1
  • 1.4k

नाराज सवेरा है સંઘર્ષ એ જીવનનું બીજું નામ છે. સંઘર્ષ વગર જીવનનું અસ્તિત્વ શક્ય ખરું ? જન્મ લેવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. માણસ જન્મે ત્યાંથી મરે ત્યાં સુધી તેના જીવનમા તે સંઘર્ષ કરતો રહે છે. કોઈ પણ કામ હોય સંઘર્ષ જરૂરી છે. માણસ જ નહીં પણ આ પૃથ્વી પરની દરેક પ્રજાતિએ જીવન ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે છે. 1991 માં આવેલી , પ્રીતિ ઝિન્ટા અને અક્ષય કુમાર અભિનીત ફિલ્મ સંઘર્ષમાં પણ એવી જ વાત છે. આ ફિલ્મ વિશે લખવાની લાલચ હું રોકી નથી શકતો. આ ફિલ્મ અક્ષય કુમારની બેસ્ટ ફિલ્મોમાની એક ફિલ્મ છે. આ ફિલ્મમાં અક્ષય