માણસાઈ ખોવાઈ

(13)
  • 2.8k
  • 2
  • 946

*માણસાઈ ખોવાઈ*. ટૂંકીવાર્તા .... ૨૬-૬-૨૦૨૦. શુક્રવાર....અચાનક બારી બારણાં પર પથ્થર મારો થયો આ જોઈ ને નાનો રુદ્ર રડવા લાગ્યો અને દોડીને મમ્મી ની ગોદમાં સંતાઈ ગયો...રુદ્ર તો સંતાઈ ગયો પણ કાવેરી ક્યાં સંતાય એણે બારી બારણાં બંધ કર્યા અને રુદ્ર ને લઈને બેડરૂમમાં બેસી રડવા લાગી...બહારથી પથ્થર મારો કરનાર સોસાયટી નાં લોકો બોલવા લાગ્યા કે ઘર ખાલી કરીને જતાં રહો અહીંથી તારાં વર નિલેશ ને કોરોના થયો છે અને કોવિડ હોસ્પિટલમાં છે અને તું અને તારો દિકરો સાથે હતાં તો તમારે લીધે અહીં આખી સોસાયટીમાં કોરોના ફેલાઈ જાય એ પહેલાં તું ઘર ખાલી કરીને જતી રહે....કાવેરીએ પોલીસ ને ફોન કર્યો...થોડીવારમાં