પ્રેમ, સંબંધ અને જીંદગી

  • 5.7k
  • 1
  • 1.1k

આપણા સંબંધનાં ઈતિહાસ નો આ સાર છે, પાણીની સમજણ નથી ને વહાણ નો આકાર છે. પ્રેમની જયારે વાત આવે ત્યારે સંબધો ની પણ ચર્ચા થાય છે.મનુષ્ય જાત નો જન્મ થયો ત્યાર થી અને તેનો અંત આવશે ત્યાં સુધી એનું મન એકજ શબ્દ ફરતે ફર્યા કરશે તે શબ્દ એટલે પ્રેમ.પ્રેમ એ માણસની ભાષા માં misunderstud શબ્દ છે.આપણે પ્રેમને સબંધ સાથે જોડી એ છીએ ,અને તેને પ્રેમ માનીએ છીએ. પ્રેમ હોય તો સબંધ હોય અને સબંધ હોય તો પ્રેમ હોય તેવું જરૂરી નથી. આપણે માત્ર ભૌતિક સુખ સગવડો ને ધ્યાન માં રાખી ને પ્રેમ શોધતા હોઈ એ છીએ.કોઈ વ્યક્તિ આપણા ને ત