હુકમ નો એકો - 1

  • 7k
  • 1
  • 1.5k

તમને વાર્તા નું ટાઇટલ થોડું અજીબ લાગશે પણ જેમ જેમ તમે આગળ વાંચતા જશો ખબર પડતી જશે. પીતામ્બર સિંગ સવાર માં વહેલા ઉઠીને મંદિર જાવા નીકળી જાય છે ત્યાં રસ્તા માં મનુ લોટી ગામ નો સરપંચ મળે છે.શુ હાલે પીતામ્બર ?બસ પ્રભુ મંદિર જાય સુ..કેમ? કાંઈ ખાસ કારણ..છોકરા ને દિલી કોલેજ કરવા મોકલવાનો છે.. આજે સવાર ની આઠ વાગા ની ટ્રેન છે એની..કઈ લાઈન છે?B. B. Aમારી તરફથી આશીર્વાદ દે જો છોકરા ને..હા. એટલું કેતા પીતામ્બર ઉતવળા મંદિર પહોંચી છોકરા ને આગળ વધવા ની ભગવાન પાસે પ્રાર્થના કરે છે...ત્યાં તો મોબાઈલ ની રિંગ વાગે છે..Rinkiya Ke Papa Gail Tohar Hasiya...હાલો,ત્યાં