ખીલતી કળીઓ - 12

(25)
  • 3.7k
  • 1
  • 1.8k

ખીલતી કળીઓ - ૧૨ અનય અને નમાયાનાં લગ્નની તૈયારીઓ ચાલુ થઈ જાય છે. આખાં કોલેજમાં અનય અને નમાયાનાં લગ્નની જ ચર્ચા ચાલતી હોય છે. બધાનાં મનમાં એક જ સવાલ હોય છે કે અનય અને નમાયા આટલી જલ્દી કેમ લગ્ન કરતાં હશે? બધા અનયનાં દોસ્તોને પૂછતાં હોય છે પણ તેઓ કોઈને સાચું કારણ નથી જણાવતાં..! અનય અને નમાયાં તેમનાં સંગીત માટે નાનકડો ડાન્સ તૈયાર કરે છે. અનય અલગથી પણ તેનો ડાન્સ રાખે છે. કરન, નમિત, મનન, કેયા અને જીયાએ પણ તેમનો અલગ ડાન્સ અને ગ્રૂપ ડાન્સ તૈયાર કર્યો હોય છે. અઠવાડિયા બાદ લગ્નની વિધીઓ શરૂ થઈ જાય છે. બધી વિધી પાર્ટી-પ્લોટમાં