The conspiracy he was innocent may be (coniuratio) - 42

  • 2.6k
  • 1
  • 1.1k

ડેનિમ તેમની આલીશાન ચેમ્બર માં પ્રવેશ કરે છે પરંતુ ડેનિમ ની ઉદાસીનતા થી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેઓ હજુ પણ પ્રેસિડેન્ટની ઈર્દગિર્દ ફરવા વાળા તેમના પર્સનલ સેક્રેટરી બની ને જ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે. કારણ કે તેમાં જ તેમને દેશની વધુ સુરક્ષા દેખાઈ રહી છે. પરંતુ મિસ્ટર christ ની ઓલ્ડ એન્ડ વેલનોન હેબીટ ને કારણે ડેનિમ જાણતા હતા કે તેમને વાત કરવી વ્યર્થ છે.બપોરના બાર વગી ગયા છેઅને હજુ પણ ડેનિમે તેમના ટેબલ પર ના પેપર માંથી માથું બહાર નથી કાઢયુ .અને થોડીવાર પછી ડેનિમ એન્ડ કંપની નો એક ઓફિસર આવી ને ડેેનિમ ને ઇન્ફોર્મ કરે છે