પ્રેરણા નો દરિયો

  • 11.7k
  • 1
  • 4k

" નવેસરથી ચારિત્ર્ય ઘડતર તરફ" ના ધ્યેય સાથે કાર્ય કરતી ઓએસિસ સંસ્થાના પ્રકાશનમાં સાત પુસ્તકો નું વિમોચન, એક સાથે સાત કેન્દ્ર પર,સાત મહાનુભાવોના હસ્તે થયું.. આ‌ ૭ પુસ્તકોમાં એક અંગ્રેજી ભાષામાં પુસ્તક ,An Oasis of Quotations, બાકીના 6 પુસ્તકો ગુજરાતી ભાષા સંતતિ દેવો ભવ, નેતૃત્વની સિદ્ધાંત પોથી, સામાજિક ક્રાંતિના સાત સોપાનો, જીવન ધ્યેયની ખોજ, જીવન શિક્ષક - ફાધર વાલેસ અને તમારા બગડેલા વિદ્યાર્થીઓ.oasis મુવમેન્ટ કચ્છમાં આ સાત પુસ્તકોનું વિમોચન જાણીતા કેળવણીકાર શ્રી હરેશ ધોળકિયા, કચ્છ યુનિવર્સિટી ના ગુજરાતી વિભાગના અધ્યક્ષ શ્રી ડો.દર્શનાબહેન ધોળકિયા,જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડો ભગવાન પ્રજાપતિ, કચ્છી લેવા પટેલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કેસરા ભાઈ