લાગણી - 8

  • 4.2k
  • 1
  • 1.6k

કિયાન આરવ ને જોઇને ગુસ્સા થાય છે અને ગુસ્સા માં એમને પૂછે છે કોણ છે તું ? આરવ ને કિયાન મારવા લાગે છે . કોલર પકડીને અરે ભાઈ આરવ "અનાયા ,અનાયા બૂમો પાડે છે. અનાયા આવે છે અને દૂર થી કિયાન અને આરવ ને મારતો જોઈ ને બોલે કિયાન છોડી દો અને કેમ મારો છો? ગુસ્સા થયેલો કિયાન અનાયા ને જોઈ ને શાંત થાય છે. કેમ આવું કરો છો. આરવ તમે ઠીક છો ને . ગાંડો થઈ ગયા છો તમે. કિયાન નો વર્ષો નો ગુસ્સો બહાર આવી ગયો. હા હું થઈ ગયો છું.કિયાન અને આરવ બને "લંકાની લાડી ને ઘોઘાનો