પ્રિય રાજ-હવામાં ઊડતીને જમીનથી જોડાયેલની પ્રેમકહાની - 8

  • 3.1k
  • 1.5k

ભાગ - 8પ્રિયા તો, જીદ સાથે મોલના આઈસ્ક્રીમ પાર્લર પાસે બેસી ગઈ છે.આજે ગમેે તે થાય, મોલ રાત્રે બંધ થાય, ત્યાં સુધી મારે અહી બેસવું પડે તો પણ હું બેસીશ.પરંતુ આજે રાજને મળ્યા પહેલા, કે જોયા વગર હું અહીંથી નહીં જાઉં.એમાનેએમા રાતના અગીયાર વાગવા આવે છે, મોલની બધી દુકાનો એક પછી એક બંધ થઈ રહી છે. આઈસ્ક્રીમ પાર્લર પર પણ, ભીડ ઓછી થઈ ગઈ છે. બધા કપલ પોતાના બાળકોને મિકીમાઉસ બતાવી ઘરે જઈ રહ્યા છે. પ્રિયાની ફ્રેન્ડ્સ અંદરો અંદર કંઈક ગુસપુસ કરી રહી છે. બધી ફ્રેન્ડ્સ વિચારી રહી છે કે, આ વાત પ્રિયાને કહેવી કે નહીં ? રાજ પ્રિયાનો જિદ્દી સ્વભાવ