સંઘર્ષ - (ભાગ-4)

  • 3k
  • 1
  • 1.1k

પિહુની ચિંતા જોઈ તેના મમ્મી પપ્પા પણ ચિંતિત થઈ ગયા પણ શું કરી શકાય. બધાને ચિંતા હતી સાહીલના પપ્પાની તબિયત તો સારી હશેને ? ત્યાં જ પિહુના ફોનમાં રિંગ વાગી પિહુ જોઈ જ ખુશ થઈ ગઈ. પપ્પા સાહીલનો ફોન છે. " શું થયું ? તારો ફોન પહેલા સ્વીચ ઓફ આવતો હતો પછી કવરેજની બહાર. તારા પપ્પાની તબિયત કેવી છે ? અરે કંઈક તો બોલ ..." " પણ તું બંધ થાય તો બોલુંને ? " સાહીલ ધીમા અવાજે બોલ્યો. " તારો અવાજ કેમ આવો છે ? શું થયું બોલને ? તારા પપ્પા ....." " ના, ના , મારાં પપ્પાની તબિયત