જંગલ રાઝ - ભાગ - 7

(26)
  • 5.7k
  • 3
  • 2.2k

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે તાંત્રિક મેઘના ના પાછલા જન્મ વિશે વાત કરે છે.પચ્ચીસ વર્ષ પહેલા જે બનાવ બન્યો તાંત્રિક એ બનાવ ની વાત કરતો હોય છે.હવે જોઈએ આગળ............. કેસર કાળી દાસ ને પોતાના દિકરા ની જેમ ઉછેરે છે. કાળી દાસ ને એવુ લાગતું જ ન હતુ કે કેસર એમના સગા માતા નય એમના કોઈ છે. આ બાજુ ભીમાદાસ કાળીદાસ ની ચિંતા માથી મુક્ત થઈ ને અને મનિષા ના પાલન પોષણ મા લાગી ગયા. બધા નુ જીવન ખુબ સરસ ચાલતુ હતુ.