સકારાત્મક વિચારધારા - 18

  • 4.7k
  • 1.9k

સકારાત્મક વિચારધારા 18 સકારાત્મક વિચારધારા 18 નવીન ની ઉંમર 22 વર્ષ.તેનામાં નામ પ્રમાણે ના ગુણ નાનપણ થી જ તેને કંઇક નવું કરવાનો ભૂતસવાર .માંડ હજુ તો ગ્રે્જયુએશન પૂરું કરતાં જ પપ્પા ને કહેવા માંડ્યો,"પપ્પા મને એક લાખ આપોને." મારે ધંધો કરવો છે."ત્યારે પપ્પાએ પૂછ્યું એક સફળ બિઝનેસમેન કોને કહેવાય? ત્યારે નવીન જવાબ આપે છે જે એક રૂપિયા ના રોકાણ પર બે રૂપિયા નો નફો કરી શકે .ના, દીકરા નવીન," એક સફળ બિઝનેસમેન માત્ર નફો