હકીકત - 4

(30)
  • 2.9k
  • 1.6k

Part :- 4 ડૉ.અગ્રવાલ તેના બીજા ઇન્ટર્ન ડોક્ટર્સ સાથે રૂમ નંબર ૩૦૩ માં ઉભા હતા. વંશે ડૉ. અગ્રવાલને પૂર્વના સિટી સ્કેન રીપોર્ટ ની ફાઈલ આપી. "આજે ઓ.ટી. ખાલી નથી એટલે કાલે ઓપરેશન માટે લઈ જવામાં આવશે."ડૉ.અગ્રવાલએ પૂર્વ ના રીપોર્ટ ચેક કરી સીમા ને કહ્યું. "કાંઈ વાંધો નહિ. પણ પૂર્વને સાવ સારું થઈ જશે ને??" સીમા થોડી ચિંતા સાથે બોલી. "હા! આ કોઈ મેજર પ્રોબ્લેમ નથી. ઓપરેશન થયા પછી પૂર્વ એકદમ સારો થઈ જશે."