સમય યાત્રા ની સફરે- 3

  • 5.5k
  • 1.6k

સમય યાત્રા ની સફરે -Pradeep Dangar ૩૫ વર્ષ પૂર્વે ભાગ -૩ આફતા!! અંકલ વીલની આ વાતથી હુ સ્તબ્ધ થઈ ગયો, એવી તે શી આફત આવી શકે? હુ વિચારોના વંટોળમાં ખોવાઈ ગયો, ત્યાજ, જેક ક્યા ખોવાઈ ગયો? અંકલ વીલે મને ટપાર્યો અંકલ વીલ આ પુસ્તકની જે મશીનનો ઉલ્લેખ કર્યો છે તેની પાછળ ના રહસ્ય એ મને વીચારમાં મૂકી દીધો છે , અંકલ વીલે લાંબાં નીસાસા સાથે