લાગણી - 7

  • 3.3k
  • 2
  • 1.4k

લાગણી માં અત્યાર સુધી તમે જોયું અનાયા એને કીયાન ની કિસમત ફરી મળે છે બંને કન્ફૂસ છે . સંબધ ને વર્ષો થઈ ગયા પર આ લાગણી હજુ પણ એમજ છે. જિંદગી બદલાઈ પણ શું આ લાગણી કોણ બદલ શે . કિયાન હોસ્પિટલ થી ઘેર આવે છે ઇચે છે કે માતા ને કહી દે કી એમની જાન અનાયા એ બચાઈ છે અને પૂછે કે શું થઈ હતો એમને અને અનાયા વચ્ચે કેમ એ માતા ને ના ગમી ! ફરી તે કેહવા માટે જતો જતો રોકાઈ જાય છે. કેમ કહું હવે એ અનાયા સાથે ઝગડો કરશે. સમાજ મને જ દોશી કહેશે ? અને