રેમન્ડો એક યોદ્ધો - 11

(39)
  • 2.6k
  • 2
  • 750

કિલ્લામાં ઘુસવાનું છૂપું ભોંયરું. ****************** કપટી તિબ્બુરે લૂંટી છે. મહોબ્બત મારી, ના કરી શક્યો આજે હું હિફાજત તારી.! - રેમન્ડો કિલ્લાની બહાર બેસીને રેમન્ડો પોતાના ઉપર જ ફિટકાર વરસાવવા માંડ્યો. કારણ કે એ કપટી તિબ્બુરના હાથમાંથી પોતાની પ્રેમિકાને બચાવી શક્યો નહોંતો. રેમન્ડો આજે સાવ નિરાશામાં ડૂબી ગયો હતો. તે મુઠ્ઠીઓ વાળીને કિલ્લાની દીવાલ સાથે પછાડી રહ્યો હતો. જયારે શાર્વી રેમન્ડોની સાથે હતી ત્યારે રેમન્ડોને શાર્વી પ્રત્યે એટલું બધુ આકર્ષણ નહોતું પણ જયારે તિબ્બુર શાર્વીને લઈને કિલ્લામાં ઘૂસી ગયો ત્યારે રેમન્ડોનું હૈયું શાર્વીને મેળવવા માટે ફાટુફાટુ થઈ રહ્યું. કિલ્લાનો દરવાજો અને દીવાલ બન્ને ખુબ જ મજબૂત