ઇશ્ક અધૂરા...

(23)
  • 2.9k
  • 3
  • 797

 કેટલી મજા આવતી હોય છે ને જ્યારે કોઈ આપનો સાથી બની જાય! એવું જ વિશી સાથે થયું હતું! હંમેશા એના લેપટોપ માં જ ખોવાયેલ રહેતા વીશી સાથે એક દિવસ કંઇક એવું થયું જેણે એની આખી લાઈફને બદલી જ નાંખી! એક દિવસ રોજની જ જેમ વીશી રાત્રે એના લેપટોપ માં ચેટ કરી રહ્યો હતો. દોસ્તોના મેસેજ પર મેસેજ આવી રહ્યા હતા. ત્યારે જ એની નજર એક અજાણ્યા એકાઉન્ટ થી આવેલ મેસેજ પર ગઈ! એની પ્રોફાઈલ પર બસ એક લેપટોપ નો ફોટો હતો. "હાઈ!" અજાણ્યા એકાઉન્ટ થી એણે મેસેજ આવ્યો! "હેલ્લો!" વિશીએ પણ રિપ્લાય આપ્યો. "નામ?!" સામેથી એ અજાણ્યા એકાઉન્ટ થી