સપના ની ઉડાન - 6

(12)
  • 4.2k
  • 1
  • 1.8k

પ્રિયા ખૂબ જ મહેનત કરી રહી હતી. તે દરેક વર્ષ માં ખૂબ સારા માર્ક્સ થી પાસ થતી હતી. આ બાજુ રોહન નો પ્રેમ પ્રિયા માટે વધતો જતો હતો. તે જ્યારે પ્રિયા ને જણાવવા જતો તો કોઈ ના કોઈ કારણ થી તે બોલવામાં અચકાઈ જતો અને તેને કહ્યા વગર જ ચાલ્યો જતો. ધીરે ધીરે સમય જતા તેમની ઇન્ટરશિપ પણ પૂરી થઈ ગઈ હતી. હવે પ્રિયા એમ. ડી કરી ને હાર્ટ સર્જન બનવા માગતી હતી. મોના ના સપના થોડા અલગ હતા તે ગાયનેકલોજિસ્ટ બનવા માગતી હતી તેથી તેને બીજા શહેર માં જવું પડ્યું. રોહન એ પ્રિયા સાથે રહેવા