જીંદગી નું કડવું સચ - 4

  • 3k
  • 886

નોવેલ કથા (ભાગ ૪) મારે શું કરવું છે મરા લાઈફ માં! ને હું એમ જ કરતો હતો, મરા દરેક વિચારો કે સપનાં મે મારી પર્સનલ ડાયરી માં લખતો, ને મરા દરેક ગમતા કામ ને હું મારી ડાયરી માં લખું છું, ને એક-એક કરી હું મરા સપના કે મરા ગમતા કામ ને પૂરી કરવા ની કોશશ કરતો રહું છુ, મારે કોમ્પ્યુટર ની આધુનિક દુનિયા માં "ડિજિટલ ગ્રાફિક્સ" ડિઝાઈનર બનવું એ પણ મારી લાઈફ નું મોટું સપનું છે. "મારૂ ગ્રાફિક્સ ડિઝાઈનર બનવું એક મારૂ સપનું છે"જે હું પૂરા કરવા માટે કોશિશ કરતો રહું છું,