The conspiracy he was innocent may be (coniuratio) - 41

  • 3.2k
  • 1
  • 1.2k

naval સિલર અને outside નેવિગેશન મીલીના ,આ બંને વચ્ચે બહુ જ તફાવત હતો. પરંતુ હવે પછી inside અને outside વ્હાઇટ હાઉસની મીલીના બંને એક જ છે. એટલે કે બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ મીલીના લેવેન્સકી.મીલીના તેના જીવનની rest stop સુધીની સચ્ચાઈ ને જાણી ચુકીી છે.અને એટલે જ અત્યાર સુધી તે માત્ર પોતાની જાતનેેે જ મદહોશ કરવા માટે કોલિન વોટર વાપરતી હતી. પરંતુ હવે તે બીજા પર્ફ્યુમ્સ પણ વાપરવાા લાગી છે. એ જાણતી હતી કે હર હાલમાં એસાઈનમેન્ટ પૂરુ થઈને જે રહેવાનું છે, તો પછી હવેે આનાકાની શાને માટે?જે લોકો આ આખા સેક્સ સ્કેન્ડલ ના inside વાઈટ હાઉસ કે outside white house સાક્ષી