વેધ ભરમ - 32

(190)
  • 9.6k
  • 5
  • 5.6k

કબીરની વાત સાંભળ્યા પછી રિષભે કહ્યું “જુઓ મી.કબીર મને લાગે છે કે આ જેણે પણ દર્શનનુ ખૂન કર્યુ છે અને વિકાસનુ અપહરણ કર્યુ છે તેનો હવે પછીનો ટાર્ગેટ તમે છો. જો તમારે જીવતા રહેવુ હોય તો હું કહું તેમ કરવુ પડશે.” આટલું બોલી રિષભ રોકાયો એટલે કબીરે કહ્યું. “જુઓ મને કોઇ હાથ લગાવી શકે એમ નથી. હું ધારુ તો મારી આજુબાજુ કમાંડો ગોઠવી શકું એમ છું.” કબીરે બડાઇ મારતા કહ્યું. “ ઓકે, તો પછી મને કોઇ પ્રોબ્લેમ નથી તમે તમારા વકીલને મળી શકો એમ છો. હું આશા રાખુ છું કે મારે તમારો કેસ પણ હેન્ડ્લ ન કરવો પડે.” એમ કહી