એલેક્સા પ્લેય માય પ્લેલિસ્ટ . "જીગા મારી ચા જલદી લઇ આવ, આજે ઘણા સમય પછી દોસ્તોને મળીશ."પ્રિતમે એનાં રોબર્ટ જીગાને કીધું. ???? રહેના તું પલ પલ દિલ કે પાસ, જુડી રહે તુજસે દિલ કી આસ... ???? જીગો ચા લઈને આવે છે અને પ્રિતમ એક ચૂસકી મારીને જીગાને કહે છે, "જીગા અરિજિત સિંગ એટલે..." (પ્રિતમના બોલતા વચ્ચે જ જિગો બોલ્યો.) "અરિજિત સિંગ એકવીસમી સદીનો જોરદાર ગાયક છે અને આ તમારું રોજનું પ્લેલિસ્ટ છે. એ ગાય એટલે કોઈ પણ માણસ ખોવાઈ જાય. જે તમે કોઈને યાદ કરીને સાંભળો છો. હું એક રોબર્ટ છું, મને ખબર નાં પડે એમાં એ તમારું રોજનું ભાષણ