ગરોળી

(11)
  • 4.7k
  • 1.2k

"આમ તો આ ગરોળી આખા ઘરમાં બિન્દાસ્ત ફરતી હોય છે, પણ આપણા ઘરમાં એક હથું રાજ ચલાવતી ઘરની મહરણીઓની નજરે પડે તો વગર ધરતી કંપે આખું ઘર ધ્રુજી જાય છે. અને મારા જેવા પતિઓએ સાવરણી લઇ ગરોળી ભગાઓ આંદોલન કરવું પડે, દેખાતી ગરોળીઓતો ભાગી જાશે પણ,?" "સાંભળો છો ?! ઉઠો આખી રાત મોબાઈલ પર ગેમ રમ્યા કરવી અને સવારે મોડા ઊઠવું. ઉઠો હવે, સવારના સાત વાગી ગયા, મારે હજી આખા ઘરનું કામ પડ્યું છે. બધાં માટે હજી ચાય નાસ્તો બનાવવાના છે." મારી પત્ની રમ્યાના વાકબાણથી પ્રેરાઈ પલંગ છોડી નીત્યક્રમમાં પ્રેરાઈ ગયો. સાથે સાથે