સપના ની ઉડાન - 4

(14)
  • 5.3k
  • 2.3k

પ્રિયા હવે કોલેજ જવા માટે તૈયાર હતી. અમદાવાદ માં પ્રિયા ના પિતા ના મિત્ર મહેશ ભાઈ રહેતા હતા. પ્રિયા ના પિતા એ તેમને ત્યાં પ્રિયા ને પીજી તરીકે રહેવા માટે વાત કરી હતી. મહેશ ભાઈ એ પણ તેમને ખુશી થી સ્વીકૃતિ આપી હતી. આજે પ્રિયા અને તેના પિતા અમદાવાદ જવા માટે તૈયાર હતા. કલ્પનાબેન ની આંખો આંસુ થી ભરાઈ ગઈ હતી. તેમને પ્રિયા ને પ્રેમ થી કહ્યું, " પ્રિયા ! તારા વગર તો ઘર એકદમ સૂનું થઈ જશે, તું અમને ત્યાં જઈ ભૂલી ન જતી, અને હા મને દરરોજ ફોન કરવો પડશે તારે, અને હા મહેશ ભાઈ