વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-28

(46)
  • 3.8k
  • 7
  • 1.8k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-28 મસ્કી અને સ્વીટી ટીવીમાં ચાલતાં મૂવી પ્રમાણે પ્રેમ કરી રહેલો. અને મસ્કીએ કબીરને કહ્યું "સાલા જોયા શું કરે છે ? તું તારો પ્રોગ્રામ આગળ તારાં રૂમમાં જઇને પતાવ મને એકાંત આપ. અને પછી બીજો પેગ બનાવીને એનાં હાથમાં આપી કહ્યું આપણ ચાલુ રાખ મજા આવશે. કબીર તરત ઉભો થઇ પેગ લઇને પીતો પીતો એનાં બાજુમાં રૂમમાં રોમાને લઇને જતો રહ્યો. જેવો કબીર ગયો અને મસ્કીએ સ્વીટીને કહ્યું તું જા બાજુનાં રૂમમાં અને હું તને સમજાવું એમ વીડીયો રેકોર્ડીંગ કરી આપ એ બંન્નેનો એ મારો મિત્ર ખૂબ નશામાં છે રોમાને તું મેનેજ કરજે. પછી તું પાછી આવજે. એમ કહી