વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-26

(52)
  • 3.7k
  • 6
  • 1.8k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-26 મસ્કીતો કબીરની વાતો સાંભળી ચમકી ગયેલો એણે પૂછ્યું તે રેક્ટરને ફરિયાદ કરવા કીધુ તો એણે શું જવાબ આપ્યો ? કબીર કહે એને અસરજ નહોતી મને કહે ઠીક છે હવે અહીં નહીં 40 માંજ પડ્યો રહીશ આવતા સેમેસ્ટરમાં રૂમ ચેઇન્જ કરી દઇશ તારે રેક્ટરને જે કહેવું હોય એ કહેજે ફરિયાદ કરજે પણ યાદ રાખજે વધુ ડાહ્યો થયો તો રેક્ટરજ તારી... મારશે. ધ્યાન રાખજે અહીના ઘણાં રૂમમાં આવું ચાલે છે. મસ્કીતો સાંભળીજ રહ્યો. એ કહે સાલાઓ બધાં હોસ્ટેલમાં રહીને કૌભાંડજ કરતા લાગે છો. મને ઇન્ટરેસ્ટ પડ્યો છે યાર આમાં... કબીર કહે એય તું પણ હોમો છે ? ગે છે તને