વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-25

(46)
  • 3.9k
  • 7
  • 1.8k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-25 સુરેખની મંમી બજારથી આવી ગયાં. ઘરમાં સુરેખા-સ્વાતી અભી બધાને જોઇને ખુશ થઇ ગયાં અને બોલ્યાં, વાહ શું વાત છે આજે તો આખી ટોળકી ભેગી થઇ છે ને કંઇ ? સુરેખે કહ્યું હાં માં મેં તમને વાત કરી હતીને કે ડ્રામા માટે રીહર્સલ કરવા ભેગાં થવાનાં છીએ... રીહર્સલ કર્યુ અમે. માં એ કહ્યું અરે તમે બધાં બેસો તમારાં માટે ગરમ ગરમ નાસ્તો બનાવુ છું અને કોલ્ડ કોફી શાંતિથી કોફી સાથે નાસ્તો કરો હમણાં બાજુવાળા આંટીના ઘરે મારે જવાનુ છે.એટલે પહેલાં તમને નાસ્તો બનાવી આપુ. આ સાંભળી સુરેખાએ કહ્યું ચાલો આંટી અમે તમને મદદ કરીએ એમ કહીને માં સાથે કીચનમાં