લવ બાઇટ્સ - પ્રકરણ-11

(111)
  • 9.2k
  • 6
  • 4.8k

લવ બાઇટ્સપ્રકરણ-11 સ્તુતિ એનાં મા પાપા સામેજ એ લોકોને સમજાય નહીં એવું બોલી રહી હતી એ મને મળવા આવેલો મને એની સાથે જવા દો મારે જવું છે અને અચાનક ઘડામ દઇને નીચે પડી ગઇ. વામનરાવ અને તરુણીબેન મોં વકાસીને જોઇ રહ્યાં. ગભરાઇ ગયાં હતાં. કે આનુ શું કરવું ? કોણ છે અને મળવા આવે છે ? ભૂત છે પલીત છે કે કોઇ પ્રેત સમજાતુ નથી તરુણીબહેને કહ્યું "સ્વાતીનાં પાપા તમે કંઇક કરો મારી છોકરીની જીંદગી ધૂળધાણી થઇ જશે. ત્યાંજ સ્તુતિ ઉભી થઇને બોલી "માં-પાપા તમે અહીં કેમ બેઠાં છો ? અને હું અહીંયા ક્યાંથી ? વામનરાવે કહ્યું તને કંઇ યાદજ