અધૂરી નવલકથા - પાર્ટ 2

(13)
  • 4.8k
  • 2.6k

અધૂરી નવલકથા પાર્ટ 02 આગળ આપણે જોયું કે અજય પોતાની અધૂરી નવલકથા લખવાના પ્રયત્નમાં હંમેશા નિષ્ફળ જાય છે. તેની માટે તે પ્રખ્યાત લેખકને મળવાનું વિચારે છે. તેમાંથી એક લેખકને ફોન કરે છે પણ તેમને હાર્ટ અટેક આવ્યો હોવાથી અજયનું કામ થતું નથી. હવે આગળ હું તેમને જાણતો ન હતો. તેંમને ક્યારેય જોયા સુધ્ધાં ન હતા. પણ એક એવું દુઃખ દિલમાં થયું કે કોઈ નજીક ના વ્યક્તિ ને ગુમાવી હોય. એવું લાગતું હતું કે મારા નજીકના કોઈ સંબંધી કે પરિવાર માંથી કોઈ ને અટેક આવ્યો હોય.