લોસ્ટેડ - 41

(46)
  • 4.5k
  • 1
  • 2k

લોસ્ટેડ 41રિંકલ ચૌહાણઆધ્વીકા અને રાહુલ ઘરે પરત ફર્યા, બન્ને નું મોઢું ઉતરેલું હતું."તું ક્યાં ગઈ હતી?" રયાન એ અધિરાઇથી પૂછ્યું.આધ્વીકા રયાનને જવાબ આપ્યા વગર તેના પરિવાર પાસે ગઈ."શું થયું સોનું બેટા? તમે બન્ને આટલી ઉતાવળ માં ક્યા ગયા હતા? તું કેમ આટલી ટેન્શન માં લાગે છે?" જયશ્રીબેન નો જીવ તાળવે ચોટ્યો હતો."હા, જવાબ આપ ક્યાં ગઈ હતી? એવું તો શું કામ હતું કે તારે તારા ભાઈ ના અંતિમ સંસ્કાર ની થોડી ક્ષણ પછી રાહુલ સાથે બાર જવું પડે?" રયાન તેની ઇર્ષ્યામાં સમય અને સ્થાન નું ભાન ભૂલ્યો હતો."આ શું રીત છે આધ્વીકા સાથે વાત કરવાની રયાન? આધ્વીકા ક્યાં જાય છે